તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • હિલેરીને ન્યુમોનિયા થતાં ચૂંટણી પ્રવાસ મોકૂફ રાખ્યો ન્યુયોર્ક|અમેરિકામાં પ્રમુખપદનાડેમોક્રે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિલેરીને ન્યુમોનિયા થતાં ચૂંટણી પ્રવાસ મોકૂફ રાખ્યો ન્યુયોર્ક|અમેરિકામાં પ્રમુખપદનાડેમોક્રેટ ઉમેદવાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિલેરીને ન્યુમોનિયા થતાં ચૂંટણી પ્રવાસ મોકૂફ રાખ્યો ન્યુયોર્ક|અમેરિકામાં પ્રમુખપદનાડેમોક્રેટ ઉમેદવાર હિલેરી ક્લિન્ટનના સ્વાસ્થ્ય અંગેની અટકળોનો સોમવારે અંત આવ્યો હતો. ડોક્ટરોએ તેમને ન્યુમોનિયા અને ડીહાઇડ્રેશન થયા હોવાનું જણાવ્યું હતું. હવે તેઓ સ્વસ્થ છે પરંતુ તેમને આરામ કરવાની સલાહ અપાઇ છે. તેમનું ચૂંટણી અભિયાન થોડા દિવસો માટે રદ કરી દેવાયું છે.હિલેરી રવિવારે પોતાનો હેલ્થ રેકોર્ડ જારી કરવાના હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો