• Gujarati News
  • National
  • જજેકહ્યું 14 વર્ષની.... આરોપીને14 વર્ષની સજા કાપ્યા

જજેકહ્યું - 14 વર્ષની.... આરોપીને14 વર્ષની સજા કાપ્યા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જજેકહ્યું - 14 વર્ષની....

આરોપીને14 વર્ષની સજા કાપ્યા સિવાય મુક્તિ આપી શકાય નહીં. તે બાદ મુક્તિ આપવાની સત્તા કેન્દ્ર કે રાજ્ય સરકાર પર નિર્ધારિત કરાઈ છે. કોર્ટે નોંધ્યું હતું કે, દુષ્કર્મ કરવા ઈજા કરી હત્યાના આરોપીને કરાયેલી આજીવન કેદની સજામાં 20 વર્ષની સજા ભોગવ્યા સિવાય મુક્તિ આપી શકાય નહીં. જોકે ગુલબર્ગ કેસમાં આરોપીઓને જીવે ત્યાં સુધીની સજાની કોઈ સ્પષ્ટતા કોર્ટે કરી નથી. બીજી તરફ આરોપીઓને 14 વર્ષ સજા ભોગવ્યા બાદ પણ તેમને મુક્તિ આપવા માટે સરકારને ભલામણ કરી હતી. અને તેમની માત્ર ભલામણ છે, આદેશ નહીં તેવી સ્પષ્ટતા પણ ચુકાદામાં કરી છે. આરોપીને સજામાંથી મુક્તિ આપવાનો અધિકાર સરકાર પાસે છે, તે સ્થિતિમાં કોર્ટને સરકારને કોઈ આદેશ કરવાની સત્તા હોવાની પણ સ્પષ્ટતા કોર્ટે કરી છે.

મેંમારી આંખે.....

ઘણાલોકોએ હત્યાકાંડને અંજામ આપ્યો હતો.સૌને સજા થવી જોઇએ.તમામ લોકો તૈયારીમાં આવ્યા હતા. કોઈ મારતું હતું,કોઈ સળગાવતું હતું,કોઈ ચાકુ મારતું હતું. જેને પણ રાજકારણ રમ્યું છે તેને પુરી તૈયારી સાથે તોફાની તત્વોને મોકલ્યા હતા. તોફાની તત્વો ખાવા-પીવાની વસ્તુઓ લઇને આવ્યા હતા. મે મારી આંખે તોફાનીઓને મારતા-સળગાવતા જોયા છે તો હું કેવી રીતે પ્રકારના ન્યાયનો સ્વીકાર કરું. જો મે મારી આખે જોયું હોત તો અલગ વાત હતી. બાકિના તોફાનીઓ અમને બચાવવા આવ્યા હતા કે હું તો ન્યાય માટે અંતિમ શ્વાસ સુધી લડતી રહિશ.

બેઆરોપીની.....

દિલીપઉર્ફે કાલુ ચતુરભાઈ પરમાર 7 વર્ષ 6 મહિના 1 દિવસ

મુકેશ પુખરાજ સાંખલા 7 વર્ષ 1 વર્ષ

અંબેશ કાંતિલાલ જિંગર 7 વર્ષ 4 મહિના 4 દિવસ

પ્રકાશ ઉર્ફે કાલી ખેગારજીં પઢિયાર 7 વર્ષ 4 મહિના 4 દિવસ

મનીષ પ્રભુલાલ જૈન 7 વર્ષ પાંચ મહિના 29 દિવસ

ધર્મેશ પ્રહલાદભાઈ શુક્લ 7 વર્ષ 3 મહિના 22 દિવસ

કપિલ દેવનારાયણ ઉર્ફે મુન્નાભાઇ મિશ્રા 7 વર્ષ 2 મહિના 24 દિવસ

સુરેશ ઉર્ફે કાલી ડાહ્યાભાઇ ધોબી 7 વર્ષ 2 મહિના 28 દિવસ

અતુલ ઇન્દ્રવદન વૈદ્ય (વિહિપ નેતા) 7 વર્ષ 18 દિવસ

બાબુભાઇ હસ્તીમલ મારવાડી 7 વર્ષ 10 દિવસ

સોનુપંજાબી અને સુરેન્દ્ર વકીલ છૂટી ગયા.

24આરોપીમાંથી બે આરોપીને 7 વર્ષની સજા થઈ છે. જેમાં સોનુ પંજાબી અને સુરેન્દ્ર વકીલનો સમાવેશ થાય છે. સુરેન્દ્રે ચુકાદા પૂર્વે 14 વર્ષ અને સોનુએ 12 વર્ષ જેલમાં ગાળ્યાં છે. આથી બંને શનિવારે જેલમુક્ત થઈ ગયા.

અન્ય સમાચારો પણ છે...