તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ચીન : કાળઝાળ ગરમીના કારણે બીચ પર મોટી સંખ્યામાં લોકો ઊમટ્યાં

ચીન : કાળઝાળ ગરમીના કારણે બીચ પર મોટી સંખ્યામાં લોકો ઊમટ્યાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતમાં પૂર્વના રાજ્યોમાં બારેમેઘ ખાંગા થતા લાખો લોકો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે ભારતના પૂર્વીય પડોશી દેશ ચીનમાં તદ્દન વિપરિત સ્થિતિ છે. ચીનના શેંગડોંગ પ્રાંતમાં છેલ્લા કેટલાક દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે. ભારે ગરમીથી બચવા માટે અહીં બીચ પર મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી જાણે માણસો નહીં પણ કિડિયારુ ઉભરાયું હોય તેવું લાગે છે.

અન્ય સમાચારો પણ છે...