તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રોમમાં પ્રાચીન ગુફાઓમાં ઈતિહાસની ઝાંખી કરાવતાં ચિત્રોનું પ્રોજેક્શન

રોમમાં પ્રાચીન ગુફાઓમાં ઈતિહાસની ઝાંખી કરાવતાં ચિત્રોનું પ્રોજેક્શન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રોમ | મધ્યરોમમાં પ્રાચીન રોમ ફોરમ (ફોરો રોમન)માં પેલાટીનો હીલ ખાતે આવેલી ગુફા ક્રિપ્ટોપોર્ટ્રિકો નેરોનૈનોમાં દિવાલો પર ઈતિહાસની ઝાંખી કરાવતા અને માહિતી આપતા ચિત્રો પ્રોજેક્ટરની મદદથી પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. મુલાકાતીઓને માહિતી આપવાનો અનોખો વિચાર લોકોને ખૂબ ગમ્યો છે.

અન્ય સમાચારો પણ છે...