• Gujarati News
  • National
  • 85 વર્ષમાં વિદેશમાં ભારતનો સૌથી વધુ રનના માર્જિનથી વિજય

85 વર્ષમાં વિદેશમાં ભારતનો સૌથી વધુ રનના માર્જિનથી વિજય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાલે| ટીમ ઇન્ડીયાએ શ્રીલંકાને પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે 304 રને હરાવી દીધું. રનોના અંતરથી વિદેશમાં ભારતનો સૌથી મોટો વિજય છે. અગાઉનો રેકોર્ડ 297 રનનો હતો. ત્યારે ભારતે 1986માં લીડ્સમાં ઇંગ્લેન્ડને હરાવ્યું હતું.

35 વર્ષમાં શ્રીલંકાની સૌથી મોટી હાર... વાંચો રમત પાને

{ભારતે બંને ઇનિંગ્સમાં શ્રીલંકાને ઓલ આઉટ કર્યું.

{શ્રીલંકા સદીની માત્ર એક ભાગીદારી કરી શક્યું. બંને ઇનિંગ્સમાં મળી શ્રીલંકાના 9 બેટસ્મેન 10 રન પણ પાર કરી શક્યા નહીં.

{ટોસ જીતે પ્રથમ બેટિંગ કરતા ટીમે 600 રન કર્યા.

{બંને ઇનિંગ્સમાં 4.50થી વધુ રનરેટ. શ્રીલંકાના બેસ્ટ બોલર હેરાથના 49 ઓવરમાં 194 રન બનાવ્યા. માત્ર એક વિકેટ ગુમાવી.

કારણ કે

કારણ કે

બોલિંગ

40%

બેટિંગ

60%

ગાલે ટેસ્ટ: ભારતે શ્રીલંકાને 304 રને હરાવ્યું

{ વિરાટ કેપ્ટન તરીકે વિદેશમાં 6 ટેસ્ટ સદી નોધાવી ચૂક્યો છે. તેમે અઝહર (5)નો રેકોર્ડ તોડ્યો છે.

{ વિરાટની 10મી ટેસ્ટ સદી કેપ્ટન તરીકે દેશ-વિદેશમાં. ભારતીય કેપ્ટનોમાં માત્ર ગાવસ્કર (11) આગળ.

{ 16મી ઇન્ટરનેશનલ સદી વિરાટની કેપ્ટન તરીકે, ભારતીય કેપ્ટનોમાં ગાંગુલી સાથે ટોપ પર પહોંચ્યો.

જીતમાં કોનું કેટલું યોગદાન

અન્ય સમાચારો પણ છે...