તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ફિલિપાઈન્સે આતંકીઓ વિરુદ્ધ ફાઈટર પ્લેનથી બોમ્બ ફેંક્યા

ફિલિપાઈન્સે આતંકીઓ વિરુદ્ધ ફાઈટર પ્લેનથી બોમ્બ ફેંક્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મનીલા |ફિલિપાઈન્સે આતંકીઓવિરુદ્ધ અભિયાનમાં શુક્રવારે મરાવીમાં ફાઈટર પ્લેન દ્વારા બોમ્બ ફેંક્યા હતા. હુમલામાં 10 આતંકીઓ માર્યા ગયા હતા. જોકે શુક્રવારનો દિવસ આતંકીઓ કરતા સૈનિકો માટે વધુ ઘાતક રહ્યો હતો કારણ કે સૈન્ય પર થયેલા અલગ અલગ હુમલામાં 13 જવાન શહીદ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...