તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પોલીસ કમિશનર ગેહલોતની SPGમાં બદલી થયાની અફવા

પોલીસ કમિશનર ગેહલોતની SPGમાં બદલી થયાની અફવા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટમાંસવા વર્ષ પહેલાં મુકાયેલા પોલીસ કમિશનર અનુપમસિંઘ ગેહલોતની એસપીજીમાં બદલી થયાની રાજકોટમાં શનિવારે આખો દિવસ ચર્ચાઓ ચાલી હતી.

પોલીસ કમિશનરની એસપીજીમાં બદલી થઇ છે કે કેમ અંગે અનુપમસિંઘનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, મને પણ મીડિયાના માધ્યમથી સમાચાર મળ્યા હતા કે મારી એસપીજીમાં ટ્રાન્સફર થઇ છે. જો કે હજુ સુધી હું રાજકોટનો પોલીસ કમિશનર છું જ. ધાર્મિક યાત્રાએ નીકળેલા ગેહલોતે બદલીની ચર્ચાઓને માત્રને માત્ર અફવાઓ ગણાવી હતી.

ધાર્મિક યાત્રાએ ગયેલા અનુપમસિંઘે કહ્યું, હજુ રાજકોટનો કમિશનર છું

અન્ય સમાચારો પણ છે...