તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટમાં વરસાદ તો પડ્યો માત્ર પોણો ઇંચ પણ શહેર થઇ ગયું જળબંબાકાર

રાજકોટમાં વરસાદ તો પડ્યો માત્ર પોણો ઇંચ પણ શહેર થઇ ગયું જળબંબાકાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દરરોજ જ્યાંથી હજારો લોકો અને વાહનો આવ-જા કરે છે તે મવડી ચોકડી વિસ્તારની હાલત ચોમાસામાં ખરાબ થવાની છે. આટલાં ઓછા વરસાદમાં પણ માર્ગો પર તળાવડાં ભરાઇ ગયા હતા.

રૈયા ચોકડી પર તો જાણે કે રસ્તા પર નદીઓ દોડતી હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી. લાંબો સમય પાણી ભરાઇ રહેવાને કારણે અહીં ટ્રાફિકજામ સર્જાયો હતો. લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી.

ઝોન શનિવારે કુલ

રાજકોટઇસ્ટ 16 121

સેન્ટ્રલ 11 162

વેસ્ટ 19 159

અન્ય સમાચારો પણ છે...