તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • શામળાજી ખાતે બે દિવસીય મહોત્સવ ઉજવાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શામળાજી ખાતે બે દિવસીય મહોત્સવ ઉજવાશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
યાત્રાધામશામળાજી ખાતે રાજ્ય સરકાર અને અરવલ્લી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આજથી શામળાજી મહોત્સવ ઉજવવામાં આવનાર છે. જે અંતર્ગત મંગળવારે અને બુધવારે દ્વિદિવસ દરમિયાન મોડી સાંજે શામળાજી મંદિર પરિસરમાં જુદા જુદા કલાવૃંદો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર છે. છેલ્લા બે વર્ષથી યોજાતા કાર્યક્રમમાં આસપાસમાંથી મોટી સંખ્યામાં લોકો જોવા ઉમટશે અને કાર્યક્રમનો આનંદ માણશે.

ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ તેમજ અરવલ્લી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા યાત્રાધામ શામળાજી ખાતે મંગળવારથી દ્વિદિવસીય શામળાજી મહોત્સવ ઉજવવામાં આવનાર છે. મંગળવાર અને બુધવાર એમ બે દિવસ ઉજવવામાં આવનાર મહોત્સવમાં શામળાજી મંદિર પરિસરમાં મોડી સાંજે જુદા જુદા કલાવૃંદો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો