તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • છાત્રોએ 4 કલાકે 8 કિલો રંગમાંથી વિશાળ ચકલી બનાવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છાત્રોએ 4 કલાકે 8 કિલો રંગમાંથી વિશાળ ચકલી બનાવી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તે નિમીતે જોષીપરામાં આવેલી ગાયત્રી સ્કુલ અને વસુંધરા નેચર કલબનાં સહયોગથી વીશાળ ચકલીનું ચિત્ર બનાવવામાં આવ્યું હતું. છાત્રોએ 4 કલાકની જહેમત અને 8 કિલો રંગનો ઉપયોગ કરી વિશાળ ચકલીનું ચિત્ર બનાવ્યું હતું. તસ્વીર: મેહુલ ચોટલીયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો