તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ધોની મેચ જોવા આવ્યો, માહી માહીના નાદથી સ્ટેડિયમ ગૂંજ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોની મેચ જોવા આવ્યો, માહી-માહીના નાદથી સ્ટેડિયમ ગૂંજ્યું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાંચીમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ત્રીજી ટેસ્ટના અંતિમ દિવસે શરૂઆતના સમયગાળામાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાની વિકેટ ખેરવી વિજયની શક્યતાઓ વધારી હતી પરંતુ લંચ બાદ ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોએ મેદાન છોડવાનું નામ લીધું. આવી સ્થિતીમાં રાંચીમાં જેએસસીએ સ્ટેડિયમમાં ક્રિકેટ ફેન્સનો જુસ્સો પણ તૂટતો જણાતો હતો. તેવામાં અચાનક કેમેરામેને જ્યારે સ્ક્રીન પર ભારતીય ટીમના ભૂતપૂર્વ સુકાની મહેન્દ્ર સિંહ ધોનીને દેખાડ્યો તો આખા સ્ટેડિયમમાં ઉત્સાહની લહેર દોડી ગઈ હતી.

દરમિયાન ધોનીએ પોતાના દર્શકોને નિરાશ કર્યાં અને તેણે પણ હાથ હલાવીને પોતાના ફેન્સનો આભાર માન્યો હતો. ત્યારબાદ આખું સ્ટેડિયમ માહી-માહીના નામથી ગુંજી ઉઠ્યું હતું. તમને જણાવી દઈએ કે રાંચીમાં પહેલી વાર ટેસ્ટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો