તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અશ્વિને ડેલ સ્ટેઈનના રેકોર્ડની બરાબરી કરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અશ્વિને ડેલ સ્ટેઈનના રેકોર્ડની બરાબરી કરી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અશ્વિને ડેલ સ્ટેઈનના રેકોર્ડની બરાબરી કરી

આર.અશ્વિનત્રીજી ટેસ્ટના પાંચમાં દિવસે અશ્વિને સાઉથ આફ્રિકાના ડેલ સ્ટેઈનના એક સિઝનમાં સૌથી વધારે વિકેટ ઝડપવાના રેકોર્ડની બરાબરી કરી લીધી હતી. અશ્વિને અંતિમ દિવસે ગ્લેન મેક્સવેલને આઉટ કરી સિદ્ધિ મેળવી હતી. સિઝનમાં અશ્વિનની 78મી વિકેટ હતી. તેણે 12 ટેસ્ટમાં 25.51ની એવરેજથી વિકેટો ઝડપી છે. ડેલ સ્ટેઈને 2007-08ની સિઝનમાં 12 ટેસ્ટમાં 78 વિકેટ ઝડપી હતી. જે એક ટેસ્ટ સિઝનમાં સૌથી વધારે વિકેટ ઝડપવાનો રેકોર્ડ હતો. તેણે વખત ઇનિંગ્સથી પાંચથી વધારે વિકેટ અને બે વખત 10થી વધારે વિકેટ ઝડપી હતી. અશ્વિન ડેનિસ લીલીને પાછળ રાખીને ટેસ્ટમાં સૌથી ઝડપી 250 વિકેટ ઝડપનાર બોલર બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો