તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અમીરગઢ| અમીરગઢમુખ્ય બજારમાં સોમવારના ધોળા દિવસે વેપારીના હાથમાંથી રૂ. પાંચહજારની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમીરગઢ| અમીરગઢમુખ્ય બજારમાં સોમવારના ધોળા દિવસે વેપારીના હાથમાંથી રૂ. પાંચહજારની

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમીરગઢ| અમીરગઢમુખ્ય બજારમાં સોમવારના ધોળા દિવસે વેપારીના હાથમાંથી રૂ. પાંચહજારની લૂંટ કરી ફરાર થતાં ત્રણ પૈકીના બે શખસોને પ્રજાએ પકડી પોલીસને સોંપ્યા હતા. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અમીરગઢ ચાંદની ચોકમાં કરીયાણાની દુકાન ધરાવતા રવિકુમાર ગીરધારીભાઇ અગ્રવાલ સોમવારના બપોરે પોતાના હાથમાં રૂપિયા પાંચ હજાર લઇને ઉભા હતા. ત્યારે અચાનક ત્રણ શખસો આવીને વેપારીના હાથમાંથી રૂપિયા ઝુંટવી ફરાર થઇ ગયા હતા. જોકે પ્રજાએ ત્રણ પૈકી બે શખસોને ઝડપી મેથીપાક ચખાડ્યો હતો. અને બનાવની જાણ પોલીસને કરતા દોડી આવેલી પોલીસ ટીમે બન્ને શખસોને જેલના હવાલે ધકેલ્યા હતા. બનાવ સદર્ભે પોલીસે ફરીયાદી રવિકુમાર અગ્રવાલની ફરીયાદના આધારે પાલનપુર પોલીસે લુંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો