તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | કરાટેનીહર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | ગુજરાતઇન્ટર સ્ટેટ કરાટે ચેમ્પિયનશીપ તાજેતરમાં યોજાઇ હતી. જેમાં નચિકેતા સ્કૂલીં સિસ્ટમ અંગ્રેજી માધ્યમના ધોરણ 3ના વિદ્યાર્થી ઉપાધ્યાય દેવાંશે શ્રેષ્ઠ દેખાવ કરી બીજું સ્થાન મેળવ્યું હતું. તેકે તેણે સિલ્વર પદક મેળવી શાળા અને ઉપાધ્યાય પરિવારનું ગૌરવ વધાર્યું હતું.


રાજકોટ | કરાટેનીહરીફાઇ તાજેતરમાં દીવમાં યોજાઇ હતી. હરીફાઇમાં રાજકોટની એકેડેમીક હાઇટસ પબ્લીક સ્કૂલના બાળકોએ શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. વિદ્યાર્થીઓમાં અન્ડર-10-11માં જીયા ચુડાસમા સમગ્ર ગુજરાતમાં પ્રથમ અને ઝલક ખૂંટ સમગ્ર ગુજરાતમાં દ્વિતીય સ્થાને વિજેતા થયા હતા. સ્પર્ધકોને શાળાના ટ્રસ્ટીઓ, શિક્ષકો અને કરાટેની તાલીમ આપનાર કોચે અભિનંદન પાઠવી બિરદાવ્યા હતા.

દેવાંસી જોષી

દર્શિલ પેથાણી

ઓપન સૌરાષ્ટ્ર સ્કેટિંગ લોંગ, શોર્ટ રેસમાં પ્રથમ, દ્વિતીય સ્થાન

રાજકોટ | વજનઉચકવાની હરીફાઇ યોજાઇ હતી. ધોળકિયા સ્કૂલના વિદ્યાર્થી પેથાણી દર્શિલે શ્રેષ્ઠ દેખાવ કરી રજત પદક મેળવ્યું હતું. વિદ્યાર્થી આગામી સમયમાં રાજ્ય અને રાષ્ટ્રીયકક્ષાએ પણ સ્થાન પામે તેવી તેમના તથા શાળા પરિવારે આશા વ્યક્ત કરી હતી.

વજન ઊંચકવાની રમતમાં ધોળકિયા સ્કૂલના સ્પર્ધકે રજત પદક મેળવ્યું

ધોળકિયા સ્કૂલની વિદ્યાર્થિની સિઝન બોલ ક્રિકેટમાં ચેમ્પિયન

ઇન્ટર સ્ટેટ કરાટે ચેમ્પિયનશિપમાં નચિકેતા સ્કૂલનો વિદ્યાર્થી સફળ

કરાટેની હરીફાઇમાં એકેડેમિક પબ્લિક શાળાના બાળકો ઝળક્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો