તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજન્સી | રાંચી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજન્સી | રાંચી

ભારતઅને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વર્તમાન ક્રિકેટ શ્રેણીમાં બંને ટીમો વચ્ચે વધુ એક વખત તનાવભર્યો માહોલ જોવા મળ્યો હતો. રાંચી ટેસ્ટના અંતિમ દિવસે ભારતીય ઝડપી બોલર ઇશાન્ત શર્મા તથા ઓસ્ટ્રેલિયન ઓપનર મેટ રેનશો વચ્ચે રમત દરમિયાન ઉગ્ર શાબ્દિક ટપાટપી થઇ હતી. બોલાચાલી બાદ ઇશાન્તે બાજી મારીને રેનશોને એલબીડબ્લ્યૂ આઉટ કરીને તેને પેવેલિયન પરત મોકલ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો