તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરમશાંતિનો માર્ગ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ણસ પાસે સ્વતંત્રતા છે અને એટલે તેની પાસે પસંદગીનો અધિકાર છે. તે એક વસ્તુ પસંદ કરે છે, ત્યાં બીજી છૂટી જાય છે. જેના કારણે તે સતત ચિંતામાં રહ્યા કરે છે. એક દિવસે તેને જે મેળવવું હોય મળી તો જાય છે, પણ તેની શાંતિ ગુમાવી બેસે છે. રાવણ સાથેના યુદ્ધ પહેલાં રામેશ્વરની સ્થાપના વખતે તુલસીદાસજીએ કહેવડાવ્યું છે કે શિવજી પ્રિય હોય, પણ મારા દ્રોહી હોય અને શિવજીના દ્રોહી અને મને ચાહનારાઓ ઘોર નર્કમાં નિવાસ કરે છે. જેઓ અમારી બંનેની સાથે યોગ્ય રીતે જોડાઈ જાય છે તેઓ અશાંતિમાંથી ઉગરી શકે છે. જીવનમાં મર્યાદાનો અર્થ હોય છે. એક જિંદગીની દોડધામમાંથી થોડો આરામ અને કલ્યાણ એટલે આપણી આવડતનો બીજાના હિતમાં ઉપયોગ કરવો. વિશ્રામ એટલે પોતાની અંદર ઊતરવું. આનાથી માણસ ખુદની નજીક જશે. આમ કરવાથી પરમશક્તિ અને પરમશાંતિ મળશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો