તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વર્લ્ડ પોએટ્રી ડે... વિશ્વની સર્વશ્રેષ્ઠ રચનાઓ...

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વર્લ્ડ પોએટ્રી ડે... વિશ્વની સર્વશ્રેષ્ઠ રચનાઓ...

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહર્ષિવેદવ્યાસે સંસ્કૃતમાં રચેલા મહાકાવ્ય મહાભારતમાં એક લાખ કરતાં વધારે શ્લોક છે. તેમાં પ્રાચીન ભારત તેમજ પાંડુલિપિઓમાં ઉલ્લેખિત યુદ્ધોની વાત પણ છે. તેના પર ઓક્સફોર્ડ સહિતની વિશ્વની જાણીતી યુનિવર્સિટીઓમાં રિસર્ચ કરાયા છે.

{રામાયણ

મહર્ષિવાલ્મીકિ રચિત પવિત્ર ગ્રંથરૂપ મહાકાવ્યમાં 24 હજાર શ્લોક છે. પ્રથમ સંસ્કૃત મહાકાવ્ય છે. જેના કારણે વાલ્મીકિ ઋષિને આદિકવિ કહેવામાં આવે છે. રામાયણનો પણ વિદેશી ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યો છે.

{કાલિદાસ

ગુપ્તયુગમાંથઈ ગયેલા સંસ્કૃત ભાષાના મહાન કવિ કાલિદાસને ભારતના શેક્સપિયર માનવામાં આવે છે. તેમના જ્ઞાનને અનેક રાજાઓ પણ સ્વીકારતા. તેમણે અભિજ્ઞાન શાકુન્તલ, મેઘદૂત, વિક્રમોર્વશીય જેવી રચનાઓ કરી છે.

20 વિશ્વપ્રસિદ્ધ મહાકાવ્ય

{એપિકઑફ ગિલ્ગામેશ (ઇ.પૂર્વે2000 વર્ષ)

{ ઇલિયડ(ઇ.પૂર્વે800વર્ષ)

{ ઓડેસી(ઇ.પૂર્વે800વર્ષ)

{મહાભારત(ઇ.પૂર્વે 350 વર્ષ)

{ વર્જિલએનાઇડ(ઇ.પૂર્વે 19)

{ઓવિડ મોટામોર્ફોસેઝ(ઇ.પૂર્વે8)

{ શાહનામા- ફિરદોશી(11મી સદી)

{ બેવૂલ્ફ(9મીસદી-10મીસદી)

{ નિબેલુન્ઝેન્લિયડ(13મીસદી)

{ સોંગઑફ રોલેન્ડ(11-12 સદી)

{ સાગાઑફ ગ્રેટિયર સ્ટ્રોન્ગ

{આઇસલેન્ડિકસાગા(13-14 સદી)

{ લુડોવિકોઅરિઓસ્તો(1532)

{ડિવાઇનકૉમેડી(1380-1321)

{લુઈદે કેમિઓન્સ(1572)

{ફેરીક્વીન(1590)

{પેરેડાઇઝલોસ્ટ(1667)

{રેપઑફ લોક (1714)

{ એપિકઑફ માનસ (1792માંપ્રકાશિત)

{ લોર્ડબાયરન(1819)

{એજરાપાઉન્ડ(1975-1962)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો