તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • નારણકાકા ગર્જ્યા, સીધી ગ્રાન્ટ મળવા લાગી એટલે તેલ રેડાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નારણકાકા ગર્જ્યા, સીધી ગ્રાન્ટ મળવા લાગી એટલે તેલ રેડાયું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પંચાયતની માગણી પર બોલતા ભાજપના ધારાસભ્ય નારણ પટેલ ઉર્ફે નારણકાકાએ તેમની ઉત્તર ગુજરાતની તળપદી ભાષામાં કોંગ્રેસના ધારાસભ્યોને જવાબ આપ્યો હતો. કોઇપણ જિલ્લો, તાલુકો જુદો પડે તો તેને નાણાંકીય ફાળવણીમાં , વહીવટી તંત્ર ફાળવવામાં થોડો સમય લાગે, એક દિવસમાં થોડું બધું થઇ જાય. પંચાયતોને સીધી ગ્રાન્ટ મળવા લાગી ત્યારે તમારા પેટમાં તેલ રેડાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો