તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મીડિયાની ટ્રિપલ- ઢોલકી !

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
છેલ્લા 10 દિવસમાં ટીવીની ન્યૂઝ ચેનલોએ ત્રણ ત્રણ વાર ગુલાંટો મારી છે ! જરા જુઓ તો ખરા...

* * *

ચૂંટણીપહેલાં...

કહેતાહતા કે યુપી તો જાતિવાદથી ખદબદતો પ્રદેશ છે. અહીં યાદવ, બ્રાહ્મણ, ઠાકુર, દલિત, કાયસ્થ એવાં અનેક પરિબળો છે.

પરિણામોપછી...

કહેવાલાગ્યા કે વિકાસના મુદ્દે બધો જાતિવાદ ઓગળીને એક થઈ ગયો

અનેહવે...

કહેછે કે યોગી આદિત્યનાથ તો ઠાકુર છે અને જડ પરંપરાવાદી છે !

* * *

ચૂંટણીપહેલાં...

કહેતાહતા કે નોટબંધીથી હેરાન થયેલી પ્રજા ભાજપ વિરુદ્ધ મતદાન કરશે.

પરિણામોપછી...

કહેવાલાગ્યા કે હેરાન થવા છતાં પ્રજાને એમાં રાષ્ટ્રહિત દેખાયું ! મોદી એસિડ-ટેસ્ટમાં પાર ઉતરી ગયા!

અનેહવે...

કહેછે કે મોદીની નોટબંધીથી કોઈ ખાસ ફાયદા થવાના નથી !

* * *

ચૂંટણીપહેલાં...

કહેતાહતા કે રામમંદિર તો મુદ્દો નથી.

પરિણામોપછી...

કહેવાલાગ્યા કે હિન્દુઓએ ‘વિકાસ’ને મત આપ્યો છે.

અનેહવે...

કહેછે કે રામમંદિરની ઝુંબેશ જોર પકડશે!

* * *

ચૂંટણીપહેલાં...

કહેતાહતા કે ભાજપને 110થી 185 સીટો મળશે.

પરિણામોપછી...

કહેવાલાગ્યા કે ચારેબાજુ કમળ કમળ છે...

અનેહવે...

કહેછે કે આટલો મોટો બહુમતવાદ દેશ માટે ખતરનાક નીવડશે!

* * *

ચૂંટણીપહેલાં...

કહેતાહતા કે મુસ્લિમ પ્રભુત્વવાળી સીટો ભાજપને ભારે પડશે.

પરિણામોપછી...

કહેવાલાગ્યા કે એકપણ મુસ્લિમ ઉમેદવાર ઊભો રાખીને મોદીએ હિન્દુઓને સ્ટ્રોંગ મેસેજ આપ્યો.

અનેહવે...

કહેવાલાગ્યા કે અરેરે... વિધાનસભામાં મુસ્લિમોનું પ્રતિનિધિત્વ 50 ટકા ઘટી ગયું !

* * *

પહેલાંકહેતા હતા...

મોદીનોચેલો પ્રશાંત કિશોર મોદીને ભારે પડશે ! બિહારમાં પણ ભારે પડ્યો હતો.

હવેકહે છે...

રિઅલમાસ્ટર-માઈન્ડ તો મોદી છે ! {મન્નુ શેખચલ્લી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો