તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ | મીનૂજસદનવાલા દ્વારા 21 માર્ચને મંગળવારના રોજ કવિતા દિવસની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | મીનૂજસદનવાલા દ્વારા 21 માર્ચને મંગળવારના રોજ કવિતા દિવસની

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | મીનૂજસદનવાલા દ્વારા 21 માર્ચને મંગળવારના રોજ કવિતા દિવસની ઉજવણી કરાશે. 20 યુવાનો કાવ્યો અને ગઝલનું પઠન સાંજે 7 કલાકે રોટરી ભવન, વિદ્યાનગર મેઇન રોડ ખાતે કરશે. પ્રસંગે વિદ્યાર્થી લેખકો દ્વારા લિખિત અંગ્રેજી, ગુજરાતી અને હિન્દીમાં લખાયેલા પુસ્તકનું વિમોચન કરવામાં આવશે. કાર્યક્રમમાં સાહિત્ય રસિકોને ઉપસ્થિત રહેવા જણાવાયું છે. શહેરના અનેક અગ્રણીઓ હાજર રહેશે.

સાહિત્ય | મીનૂઝ મેહફી કાવ્ય પઠન પુસ્તકનું આજે વિમોચન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો