તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ | નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શહેરની વિવિધ સરકારી શાળામાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શહેરની વિવિધ સરકારી શાળામાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શહેરની વિવિધ સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઇઓ, બહેનો, બાળકોની આંતરીક શક્તિઓનો વિકાસ થાય અને તેઓની પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવા માટે ત્રિદિવસીય ‘ઉમ્મીદ આને વાલે કલ કી’ શીર્ષક હેઠળ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રણ દિવસના સાંસ્કૃતિક કાર્યક્રમમાં તબક્કાવાર શાળાઓના બાળકોએ ભારત દેશના રાજ્યની સંસ્કૃતિક તથા ગુજરાતની લોક સંસ્કૃતિક, પર્યાવરણ, સ્વચ્છતા વગેરે થીમ પર કલાકૃતિઓ રજૂ કરી હતી. અંતિમ દિવસે કુલ 28 શાળાના કુલ 633 વિદ્યાર્થીઓએ પોતાની કલાને રજૂ કરી હતી. ત્રણ દિવસમાં 2500થી વધુ વિદ્યાર્થીઓએ પોતાની કૃતિઓ રજૂ કરી હતી. નૃત્યકલા શીખવનાર અને સહયોગીઓનું મોમેન્ટો આપી અભિવાદન કરાયું હતું. ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર વગેરે હાજર રહ્યા હતા.

સરકારી શાળાના 2500 બાળકોએ રજૂ કરી વિવિધ સાંસ્કૃતિ કૃતિઓ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો