તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • પાલનપુર : આદિવાસીઅમીરગઢ તાલુકાના અમીરગઢનું ઇસવાણી, સોનવાડી અને ગણેશપુરા, ભીલવાસના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુર : આદિવાસીઅમીરગઢ તાલુકાના અમીરગઢનું ઇસવાણી, સોનવાડી અને ગણેશપુરા, ભીલવાસના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર : આદિવાસીઅમીરગઢ તાલુકાના અમીરગઢનું ઇસવાણી, સોનવાડી અને ગણેશપુરા, ભીલવાસના બાળકોની કમનસીબી એવી છે કે, રહેવાનું અને ભણવાના બન્ને સ્થળો વચ્ચેથી બનાસ નદી પસાર થાય છે. ચોમાસામાં નદીમાં પાણી આવે ત્યારે રસ્તો બંધ થાય. નદીમાં પાણી ઉતરે ત્યારે શાળાએ જઇ શકાય છે.

બનાસ નદીનું પાણી ઊતરે ત્યારે છાત્રો શાળાએ જઈ શકે છે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો