ગામને સ્માર્ટ વિલેજ બનાવવું છે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગામને સ્માર્ટ વિલેજ બનાવવું છે

^અમારાગામમાં ઘરે ઘરે શૌચાલયનું નિર્માણ કરી દેવામાં આવ્યું છે. આગામી દિવસોમાં ગામમાં સોલર લાઇટો લાગે, ગૌચર જમીનમાં ગ્રીન બેલ્ટ વિકસાવવામાં આવે, દરેક ફળિયામાં પેવર બ્લોકની કામગીરી પૂર્ણ થાય તેમજ ગામમાં આવતાં રસ્તાઓ ની આસપા વૃક્ષોનો ઉછેર કરવો તેમજ અમારી ગ્રામ પંચાયત ગ્રામ પંચાયત બને તેવું આયોજન છે. સર્વાંગી વિકાસ થકી ગામને સ્માર્ટ વિલેજ બનાવવાની ઇચ્છા છે અને તેના માટેના પ્રયાસો પણ ચાલી રહયાં છે. > જયાબેનપટેલ, સરપંચ,કાનવા

અન્ય સમાચારો પણ છે...