• Gujarati News
  • National
  • ડિસ્ટ્રિક્ટ બેંકમાં બ્લેકમની પકડવા નાબાર્ડની તપાસ

ડિસ્ટ્રિક્ટ બેંકમાં બ્લેકમની પકડવા નાબાર્ડની તપાસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડિસ્ટ્રિક્ટ બેંકમાં બ્લેકમની પકડવા નાબાર્ડની તપાસ

નોટબંધીનાશરૂઆતના પાંચ દિવસમાં ગુજરાત સહિત દેશની ડિસ્ટ્રિક્ટ બેંકોમાં અબજો રૂપિયા જમા થયા હતા. બ્લેકમની જમા થતી હોવાનું આરબીઆઇને ધ્યાને આવતા નોટબંધીના પાંચમા દિવસથી ડિસ્ટ્રિક્ટ બેંકોમાં જૂની નોટ લેવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. હવે રકમ જે એકાઉન્ટમાં થઇ છે તે બેંક એકાઉન્ટમાં કેવાયસી આપી છે કે નહીં, તે અંગે નાબાર્ડના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...