આઠ પગલાં જેનાથી આઝાદી મળી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
20મી સદીમાં અંગ્રેજો સામે સૌ પ્રથમ સંગઠિત આંદોલન 1905માં શરૂ થયું હતું. લોર્ડ કર્ઝને બંગાળના પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગ કર્યા. વિભાજનના કારણે એક ભાષા, સંસ્કૃતિ અને આર્થિક સંબંધોના કારણે તમામ લોકો ચિંતાતુર હતા. આસામ અને પૂર્વ બંગાળ મુસ્લિમ બહુમતી ધરાવતું હતું. બંગાળી મુસ્લિમો, બંગાળી હિન્દુઓથી અલગ થઈ રહ્યા હતા. લોકોએ વિચાર્યું કે અંગ્રેજો બંગાળીઓમાં ભાગલા પડાવવા માગે છે. સાંપ્રદાયિકતા ફેલાવવા માગે છે. નિર્ણયના લીધે દેશનું પ્રથમ મોટું આંદોલન ઊભું થયું.

વંદેમાતરમ્... પહેલો મંત્ર

પહેલાંમાર્ચ 1885માં કૉંગ્રેસની રચના થઈ ગઈ હતી. કૉંગ્રેસે પણ બંગાળના ભાગલાનો વિરોધ કર્યો હતો. 1870માં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે લખેલું- વંદે માતરમ્ આખા દેશમાં ગુંજવા લાગ્યું. ગાંધીજીએ 1939માં હરિજનમાં લખ્યું હતું- બંગાળના ભાગદા વખતે વંદે માતરમ્ હિન્દુ-મુસ્લિમોમાં સૌથી શક્તિશાળી સૂત્રો બનીને ઊભરી આવ્યું હતું. અલબત્ત, સાથે અનેક વિવાદો પણ સંકળાયેલા છે.

વિદાય સાથે અંગ્રેજોના વૈભવ પર પણ તાળાં

જ્યારે પૂર્ણસ્વરાજનું એલાન થયું

1930|દાંડીકૂચથી દેશ જાગ્યો

જ્યારે સમગ્ર રાષ્ટ્ર એક થયું

1905|બંગાળના ભાગલા

અન્ય સમાચારો પણ છે...