તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફટાફટ સમાચાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ફટાફટ સમાચાર

દીવની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં વન મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તકે નગર પરિષદનાં વાઇસ પ્રેસીડેન્ટ હરેશભાઇ કાપડિયા, કાઉન્સેલર દિનેશભાઇ સાકરભાઇ તથા શાળાનાં ઇન્ચાર્જ સહિત ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા શાળાનાં સ્ટાફે જહેમત ઉઠાવી હતી. તસવીર- જીતુ દિવેચા

દીવમાં વન મહોત્સવ ઉજવાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો