તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સ્વતંત્રતા બાદ પ્રતિભા પાટીલ દેશનાં પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વતંત્રતા બાદ પ્રતિભા પાટીલ દેશનાં પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
2007માં આજના દિવસે પ્રતિભા પાટીલ ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યાં હતાં. તેમણે ભેરોસિંહ શેખાવતને ત્રણ લાખથી વધારે મતથી પરાજિત કર્યા હતા. પ્રતિભા પાટીલને સત્તાધારી સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન, વામપંથી દળ અને બસપાનું સમર્થન પ્રાપ્ત હતું. બીજી બાજુ તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ ભેરોસિંહ શેખાવત અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા હતા. તેમને રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનનું સમર્થન હતું. અન્નાદ્રમુક, સપા અને અન્ય પક્ષોથી બનેલા ત્રીજા મોરચાએ કોઇ પણ ઉમેદવારને સમર્થન આપવા અંગે ઇનકાર કરી દીધો હતો પરંતુ પાર્ટીના ધારાસભ્યો અને સાંસદોએ મતદાનમાં ભાગ લીધો હતો. શિવસેનાએ તો જાહેરમાં પાટીલને સમર્થન આપવાની જાહેરાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો