તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ | આર્ટઓફ લિવિંગ રાજકોટ પરિવાર તરફથી હેપીનેસ બેઝિક કાર્યક્રમ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | આર્ટઓફ લિવિંગ રાજકોટ પરિવાર તરફથી હેપીનેસ બેઝિક કાર્યક્રમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | આર્ટઓફ લિવિંગ રાજકોટ પરિવાર તરફથી હેપીનેસ બેઝિક કાર્યક્રમ અંતર્ગત સાધકો માટે 22 થી 24 જુલાઇ સુધી સ્નેહ નિર્જર હોલ, બી.ટી.સવાણી કિડની હોસ્પિટલ સામે, યુનિવર્સિટી રોડ ખાતે દીપકભાઇ પંજાબીના સાંનિધ્યમાં દિવ્ય સમાજ નિર્માણ કોર્સ યોજાશે. રિપોર્ટિંગ 21 જુલાઇના સાંજે 6 સુધીમાં કરવાનું રહેશે. કોર્સ દરમિયાન યોગના વિવિધ આસનો કરાવવામાં આવશે અને જીવન જીવવાની સાચી કળાઓ વિશે માહિતગાર કરાશે.

દિવ્ય સમાજ નિર્માણ કોર્સનું આયોજન

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો