તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ | ઘેલારામજીઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ વાડી ટ્રસ્ટ દ્વારા પરિવારના વિદ્યાર્થીઓનો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | ઘેલારામજીઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ વાડી ટ્રસ્ટ દ્વારા પરિવારના વિદ્યાર્થીઓનો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | ઘેલારામજીઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ વાડી ટ્રસ્ટ દ્વારા પરિવારના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાશે. ધોરણ 8 થી 12 અને યુનિવર્સિટી ડિગ્રી, ડિપ્લોમા, ડિગ્રી, માસ્ટર ડિગ્રી, તબીબીક્ષેત્રે 60 ટકા કે તેથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરાશે. ફોટા, માર્કશીટની નકલ 20 ઓગસ્ટ સુધીમાં જ્ઞાતિની વાડી, કાર્યાલય, જયંત કે.જી.મેઇન રોડ, મવડી રોડ, દિનકર કોલોની પાસે સાંજે 5 થી 7 દરમિયાન પહોંચાડવાની રહેશે. રજાના દિવસો સિવાય યાદી મોકલવા તાકીદ કરાઇ છે.

ઘેલારામજી બ્રાહ્મણ વિદ્યાર્થીઓનું બહુમાન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો