તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક્સિસ બેન્કે વ્યાજદર ઘટાડ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક્સિસબેન્કે ધિરાણ પરના વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. ધિરાણ પરનો વ્યાજદર 10 બેઝિસ પોઇન્ટ ઘટાડીને 9.35 ટકા કર્યો છે. વ્યાજદર ઘટાડાનો અમલ આગામી તારીખ 27 જુલાઇથી અમલી બનશે. અગાઉ ધિરાણ પરનો વ્યાજદર 9.45 ટકા હતો. ધિરાણ પરના માર્જીનલ કોસ્ટ ઓફ ફંડમાં 0.05 થી 0.1 ટકાનો ઘટાડો થશે. ધિરાણ પરના વ્યાજદરમાં ઘટાડો થતા હોમ લોન ધારકોને ફાયદો થશે. આગામી દિવસોમાં હોમલોન ધારકોની સંખ્યા વધી શકે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો