તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • હરામીનાળામાં 5 બોટમાંથી 13 માછીમાર ભાગ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હરામીનાળામાં 5 બોટમાંથી 13 માછીમાર ભાગ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સપ્તાહપહેલાં ભારત પાક.ની લખપતની ક્રીક સીમાના હરામીનાળા વિસ્તારમાંથી એક દિવસમાં પાંચ પાક. બોટ બિનવારસુ પકડાઈ હતી, પણ રાબેતા મુજબ માછીમારો ભાગી છૂટ્યા હતા. સીમા સુરક્ષા દળની ટુકડીઓના પેટ્રોલિંગનો અવાજ સાંભળીને પોતાની સીમામાં ભાગી છૂટનારા માછીમારો હતા કે માછીમારોના સ્વાંગમાં આવેલા ઘૂસણખોરો હતા મુદ્દો તપાસનો છે, પરંતુ બંધ સીઝન હોવા છતાં એક સાથે પાંચ બોટ ભારતીય સીમામાં ઘૂસી આવે તે પણ નાપાક સળવળાટનો ભાગ હોય તેમ જણાયું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો