• Gujarati News
  • National
  • 2018માં 4 વિધાનસભાઓ સાથે લોકસભા ચૂંટણી કરાવવાની તૈયારી

2018માં 4 વિધાનસભાઓ સાથે લોકસભા ચૂંટણી કરાવવાની તૈયારી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બ્રિસ્ટલ ફેસ્ટિવલ: એક સમયે 100થી વધુ હોટ એર બલૂન લોન્ચ થાય છે

સુપ્રીમનો સુનાવણીનો ઇનકાર, માનવ અધિકાર પંચની યોગી સરકારને નોટિસ

ગોરખપુર હોસ્પિટલમાં વધુ 6 બાળકોનાં મોત

નવી દિલ્હી: કોંગ્રેસનાપ્રવક્તા આનંદ શર્માએ સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જૂઠા વાયદા અને પોકળ દાવા કરવાનો આરોપ મૂકી કહ્યું કે તેઓ લાલ કિલ્લાથી સંબોધન કરતી વખતે પોતાના કામકાજના ત્રણ વર્ષનો હિસાબ આપે. શર્માઅે કહ્યું કે ત્રણ વર્ષ પહેલાં 2014માં પહેલી વખત વડાપ્રધાન બન્યા ત્યારે મોદીએ લાલ કિલ્લાથી જે ભાષણ આપ્યું હતું તેમાં કેટલાક વાયદા કર્યા હતા. તેમણે બતાવવું જોઇએ કે તેમણે કેટલા વાયદા જનતાને કર્યા તેમાંથી કેટલાં પૂરાં કર્યા છે. તેમણે જવાનો અને ગોરખપુરની ઘટના અંગે કહેવું પડશે. અમને આશા છે કે મોદી પહેલી વાર પ્રામાણિકતાથી વાત કરશે. વડાપ્રધાને પણ જણાવવું પડશે કે કેટલાને નોકરી આપવાનો વાયદો કર્યો હતો અને કેટલાને રોજગારી આપી. અને રોજગાર મળ્યો તો તેના દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવી કે નહીંω

આવી ઘટના પહેલી વાર નથી થઈ: અમિત શાહ

કોંગ્રેસે મોદીને કહ્યું, સરકારનાં શાસનનાં ત્રણ વર્ષનો હિસાબ આપો

વડાપ્રધાન અને ચૂંટણીપંચની અપીલ તમામ રાજકીય પક્ષો સ્વીકારી લે અને સમય પહેલાં લોકસભા ચૂંટણી માટે સહમત થાય તો અનેક રાજ્યોની વિધાનસભા ચૂંટણીનું પણ આયોજન એકસાથે થઈ શકે છે. ખરેખર છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મિઝોરમની વિધાનસભાઓનો કાર્યકાળ નવેમ્બર-ડિસેમ્બર 2018માં સમાપ્ત થઈ રહ્યો છે. ઉપરાંત તેલંગાણા, આંધ્રપ્રદેશ અને ઓડિશા જેવાં રાજ્યોમાં પણ વિધાનસભા ચૂંટણી પ્રસ્તાવિત ચૂંટણીઓ સાથે આયોજિત કરી શકાય છે. રાજ્યોની વિધાનસભાનો કાર્યકાળ એપ્રિલ 2019 સુધીનો છે. જો પ્રક્રિયા આગામી લોકસભા ચૂંટણીથી લાગુ કરી દેવાય તો 10 વર્ષમાં મોટા ભાગનાં રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી લોકસભા સાથે યોજાશે.

જો આવું થશે તો અનેક રાજ્યોમાં અેકસાથે સરકાર બદલાશે

લંડન: બ્રિટનના શહેર બ્રિસ્ટલમાં 39મો બલૂન ફેસ્ટિવલ શરૂ થયો છે. યુરોપના સૌથી મોટા ફેસ્ટિવલને જોવા માટે વિશ્વભરના લાખો લોકો અહીં આવે છે. એશ્ટન કોર્ટમાં યોજાઇ રહેલા ફેસ્ટિવલમાં અનેક પ્રકારના બલૂન છોડવામાં આવે છે. એક સમયમાં 100થી વધુ બલૂન લોન્ચ કરાય છે. તે સમયે રંગબેરંગી ફુગ્ગાથી આકાશ છવાઇ જાય છે.

વિશેષજ્ઞોએ કહ્યું : બંધારણીય સુધારાની જરૂર નથી, તમામ પક્ષોની સહમતી જરૂરી

અન્ય સમાચારો પણ છે...