• Gujarati News
  • National
  • કૃષ્ણજન્મ વખતે સર્જાયેલો યોગ જન્માષ્ટમીએ રચાયો

કૃષ્ણજન્મ વખતે સર્જાયેલો યોગ જન્માષ્ટમીએ રચાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જન્માષ્ટમીનાશુભદિને વર્ષે શુભ સંયોગ બની રહ્યો છે. અંદાજે 5244 વર્ષ પહેલા જ્યારે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. તે સમયે જે તિથિ, પક્ષ,વાર, યોગ બન્યો હતો, બિલકુલ તે યોગની સ્થિતિ વર્ષે સર્જાઇ છે. કૃષ્ણનો જન્મ થયો ત્યારે બધા ગ્રહો અને નક્ષત્રો તેમની શુભ રાશિ અવસ્થામાં બિરાજમાન થઇ ગયા હતા. આવે ત્યારે થાય જ્યારે અવિનાસી પરમબ્રહ્મનો કોઇ અવતાર જન્મ થવાનો હોય. . જે વર્ષો બાદ આવતો હોય ઘણો શુભ માનવામાં આવે છે. દિવસે જન્મતા બાળક, શુભકાર્યો, ધાર્મિક વિધિ, સફળ રહે છે અને શુભ માનવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણે 126 વર્ષનું આયુષ્ય ભોગવ્યું હતું અને જન્માષ્ટમીએ તેમનો 5244મો જન્મ દિવસ ઉજવાઈ રહ્યો છે.

મવડી વિસ્તારમાં કૃષ્ણ જન્મનો ફ્લોટસ.

અન્ય સમાચારો પણ છે...