તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તિથિ અષાઢ વદ - 3 િવક્રમ સંવત : 2073

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તિથિ અષાઢ વદ - 3 િવક્રમ સંવત : 2073

ઉત્તર ભારતીય તિથિ શ્રાવણ કૃષ્ણ - 3 વિક્રમ સંવત : 2074

અાજનો તહેવાર સંકષ્ટચતુર્થી (ચંદ્રદર્શન 21.48)

અાજનો મંત્ર જાપ ‘‘ઓમ્ગં ગણપતયે નમ:’’

દિવસનાચોઘડિયા લાભ,અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ

રાત્રિનાચોઘડિયા ઉદ્વેગ,શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ

શુભચોઘડિયા : લાભ- સવારે 06.03થી 07.44, અમૃત - 07.44થી 09.24, શુભ - 11.05થી 12.45, ચલ - બપોરે 16.06થી 17.47, લાભ - સાંજે 17.47થી 19.27, શુભ - રાત્રે 20.47થી 22.06, અમૃત - 22.06થી 23.26

યોગપ્રીતિકરણબવ

રાહુકાલ12.00થી13.30 દિશાશૂળઉત્તર

અાજનોવિશેષ યોગ જયા-પાર્વતીવ્રતના પારણા, પંચક પ્રા. 10.03થી

આજનોપ્રયોગ આજેબુધવારે ભગવાન વિષ્ણુ તથા ગણપતિનું પૂજન કરવું. મગની દાળનું દાન કરવું, તેમ કોરા સિંદૂરનું તિલક શ્રેષ્ઠ મનાય છે.

તિથિનાસ્વામી : તૃતીયાનાસ્વામી ગૌરીજી તેમ કુબેરજી છે.

તિથિવિશેષ : આજેગૌરીજી તેમ કુબેરજીની પૂજા કરવાથી શાંતિ-સમૃદ્ધિની પ્રાપ્ત થાય છે.

અન્ય સમાચારો પણ છે...