તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 22 વર્ષ પહેલાં શિકાગોમાં 41.1 ડિગ્રી સે.તાપમાન થયું હતું, લૂથી 1000નાં મૃત્યુ થયાં હતાં

22 વર્ષ પહેલાં શિકાગોમાં 41.1 ડિગ્રી સે.તાપમાન થયું હતું, લૂથી 1000નાં મૃત્યુ થયાં હતાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
1995- આજના દિવસે અમેરિકાના વિસ્કોન્સિન અને ઈલિનોઈસ રાજ્યમાં ભારે ગરમી અને લૂના કારણે 1000થી વધુ લોકોનાં મોત નીપજ્યાં હતાં. હવામાન વિભાગે એક અઠવાડિયા પહેલા હીટ વેવની ચેતવણી આપી હતી. લોકોએ એડવાઈઝરી પણ જારી કરી હતી. ત્યારે 12 જુલાઈએ ઈલિનોઈસના સૌથી મોટા શહેર શિકાગોમાં 41.1 ડિગ્રી સે. તાપમાન થયું હતું. અતિશય ભેજના કારણે ગરમી અને બફારો અસહ્ય થઈ ગયા હતા. એક અઠવાડિયા સુધી અહીં 40ની આસપાસ તાપમાન રહ્યું હતું. તેનાથી વિસ્કોન્સિન અને ઈલિનોઈસ બંને રાજ્યોમાં મોટી તબાહી મચી હતી.

ઇતિહાસમાં આજનો દિવસ

અન્ય સમાચારો પણ છે...