તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વિરાટ કોહલી સાથે ચર્ચા કરી છે કે કેમ તે અંગે સેક્રેટરી અમિતાભ ચૌૈધરીએ ચૂપકીદી સેવી

વિરાટ કોહલી સાથે ચર્ચા કરી છે કે કેમ તે અંગે સેક્રેટરી અમિતાભ ચૌૈધરીએ ચૂપકીદી સેવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજન્સી | મુંબઇ

મંગળવારેદિવસ દરમિયાન ભારતીય ટીમના નવા કોચની પસંદગી અંગે થયેલા નાટ્યાત્મક વળાંકોની બાદ મોડી રાત્રે રવિ શાસ્ત્રીની બીસીસીઆઇ દ્વારા આગામી બે વર્ષ માટે મુખ્ય કોચ તરીકે જાહેરાત કરવામાં આવી હતી. ઉપરાંત બોર્ડે સંજય બાંગરના સ્થાને ભૂતપૂર્વ ઝડપી બોલર ઝહિર ખાનને ટીમના બોલિંગ કોચ તરીકે પસંદ કર્યો છે.

2બાબતો શાસ્ત્રીને સફળતા અપાવશે

ફ્લેક્સિબિલિટી | રવિશાસ્ત્રી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ઓપનિંગથી 10મા ક્રમ સુધી બેટિંગ કરી ચૂક્યો છે. તેનાથી સાબિત થાય છે કે ભૂમિકા કોઇ પણ હોય તે પોતાને અનુકૂળ
વિરાટ કોહલી સાથે ચર્ચા કરી છે કે કેમ તે અંગે સેક્રેટરી અમિતાભ ચૌૈધરીએ ચૂપકીદી સેવી

સલાહકારસમિતિએ નવા કોચની પસંદગી અંગે કોહલી સાથે ચર્ચાવિચારણા કરી છે કે કેમ તેના સંદર્ભમાં સેક્રેટરી ચૌધરીએ ચૂપકીદી સેવીને જણાવ્યું હતું કે વિષય અત્યંત ગંભીર છે અને ભલામણ આવે નહીં ત્યાં સુધી કોઇ પ્રતિક્રિયા કે નિવેદન વ્યક્ત કરી શકતા નથી.

સીએસીપર વિરાટ કોહલીનો પ્રભાવ છે કે કેમ ? વિરાટકોહલીનો સલાહકાર સમિતિ પર કેટલો પ્રભાવ છે તેના સંદર્ભમાં ચૌધરીએ જણાવ્યું હતું કે ત્રણેય વિશ્વના મહાન ક્રિકેટરો છે અને તેઓ કપરી પરિસ્થિતિ કેવી રીતે ખાળવી તે ઘણી સારી રીતે જાણે છે. તેઓ જે પણ નિર્ણય લેશે તે ભારતીય ક્રિકેટના હિતમાં રહેશે.

અન્ય સમાચારો પણ છે...