• Gujarati News
  • National
  • રાજકોટ | બ્રહ્મસેનાદ્વારા તા. 12 અને 13મી માર્ચ દરમિયાન હોળી

રાજકોટ | બ્રહ્મસેનાદ્વારા તા. 12 અને 13મી માર્ચ દરમિયાન હોળી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | બ્રહ્મસેનાદ્વારા તા. 12 અને 13મી માર્ચ દરમિયાન હોળી રંગોત્સવ પર્વ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે. તેમજ તા. 15 માર્ચના રોજ તિથિ મુજબ ફાગણ વદ - 3ના દિવસે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી અંતર્ગત વંદના કરાશે. ધર્મોત્સવમાં બ્રહ્મસેનાના હોદ્દેદારો, સભ્યો અને વિવિધ શાખાઓ કાર્યરત રહેશે. હોળી પર્વની ઉજવણી દ્વારકા ખાતે જ્યારે શિવાજી મહારાજ જયંતીની ઉજવણી રાજકોટ ખાતે કરાશે.

સામાજિક | બ્રહ્મસેના દ્વારા રંગોત્સવ, શિવાજી વંદનાના કાર્યક્રમો યોજાશે

અન્ય સમાચારો પણ છે...