તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મ.પ્ર.માંચોથા દિવસે..... સ્થપાયમાટે આજથી ઉપવાસ પર ઉતરવાની જાહેરાત

મ.પ્ર.માંચોથા દિવસે..... સ્થપાયમાટે આજથી ઉપવાસ પર ઉતરવાની જાહેરાત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મ.પ્ર.માંચોથા દિવસે.....

સ્થપાયમાટે આજથી ઉપવાસ પર ઉતરવાની જાહેરાત કરી હતી. મંદસૌરમાં 7 જૂને થયેલા પોલીસ ગોળીબારમાં ઘાયલ એક ખેડૂતનું શુક્રવારે ઇન્દૌરની હોસ્પિટલમાં મોત થયું હતું. ભોપાલ-ઇન્દૌર હાઇવે પર આંદોલનકારીઓએ બે બસો અને એક ટ્રકમાં તોડફોડ કરી હતી. રસ્તાની આસપાસ ખેતરોમાં બનેલા ઘરોમાં આંદોલનકારીઓએ છુપાઈને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. બબાલને કારણે ચાર કલાક સુધી હાઇવો બંધ રહ્યો હતો. બીજી તરફ ધારમાં પણ ભીડે પોલીસ પર પથ્થરમારો કર્યો હતો.

ઘૂસ્ણખોરનેસેનાએ.....

જમ્મુ-કાશ્મીરનાઉડી સેક્ટરમાં અંકુશરેખા નજીક શંકાસ્પદ હિલચાલને પગલે આર્મીએ ઓપરેશન હાથ ધર્યું હતું. બાદમાં જવાનોનેએ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.



બ્રિટનમાંત્રિશંકુ......

ડીયુપીનામજબૂત સંબંધો છે અને તેઓ એવું મને છે કે બંને પક્ષો દેશના હિતમાં સાથે મળીને કામ કરશે. ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી નહીં મળવાને કારણે થેરેસા મે પર વડાપ્રધાનપદેથી રાજીનામું આપવાનું દબાણ પણ વધી રહ્યું છે. જોકે, તેમણે રાજીનામું આપવાનો ઇનકાર કરી દીધો છે. થેરેસા મેએ જટિલ બ્રેક્ઝિટ મંત્રણામાં પોતાની સ્થિતિ મજબૂત બનાવવાના પ્રયાસ હેઠળ નિર્ધારિત સમયથી ત્રણ વર્ષ પહેલા ચૂંટણી યોજી હતી.

જિનપિંગેમોદીને કહ્યું......

એસસીઓનેપૂર્ણ સભ્ય બન્યા હતા. અસ્તાનામાં ભારત અને પાકિસ્તાનને એસસીઓનું પૂર્ણ સભ્યપદ આપવામાં આવ્યું હતું. ભારતે નિર્ણયને આવકાર્યો હતો તથા જણાવ્યું હતું કે આતંકવાદ સામેની વૈશ્વિક લડાઈમાં એસસીઓ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે એમ છે.

મોદીએપાક.ને સંભળાવ્યું......

ચીનનીમહત્વાકાંક્ષી યોજના વન બેલ્ટ વન રોડ સામે ભારતને શરૂઆતથી વાંધો છે. બાદમાં પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે તેમના ભાષણમાં પાકિસ્તાનને આતંકવાદથી પીડિત ગણાવ્યું. તેમણે કહ્યું કે પાકિસ્તાન લાંબા સમયથી આતંકવાદ સામે ઝઝૂમી રહ્યું છે. દેશ આતંકવાદ પર મહદઅંશે કાબૂ પણ મેળવી ચૂક્યો છે. એસસીઓના માધ્યમથી એશિયામાં આર્થિક વિકાસ સાધવા, આતંકવાદ ઘટાડવા અને હથિયારોની હોડ ઘટાડવામાં મદદ મળશે.

અપમૃત્યુનાકેસોમાં......

તેમણેકહ્યું કે આવા કિસ્સામાં સમાજના લોકોને ગેરમાર્ગે દોરી સરકાર અને પોલીસ સામે ખોટા આક્ષેપો કરીને મૃતદેહના અગ્નીસંસ્કાર નહીં થવા દઇને રાજકીય રોટલા શેકવાનું કોંગ્રેસ અને અન્ય સંસ્થાઓનું રાજ્યવ્યાપી ષડયંત્ર ઉઘાડું પડ્યું હોવાનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું. માંડવીમાં મહિલા પર બળાત્કાર અને હત્યા તેમજ તે કેસના સાક્ષીની હત્યાના કિસ્સામાં હાઇકોર્ટના વકીલ અને કોંગ્રેસના નેતા બાબુ માંગુકીયાની મોટી ભૂમિકા હતી હવે માંગુકીયા મહેસાણાના કિસ્સામાં પણ પ્રકારની પ્રવૃત્તિ કરી રહ્યા છે અને માંડવીના બંને મૃતકના પરિવારજનોને પણ મહેસાણામાં ઉશ્કેરાટ ફેલાવવા બોલાવ્યા હતા પરંતુ સદનસિબે તેઓએ માંગુકીયાની જાળમાં ફસાવાને બદલે અહીં આવીને મને તમામ બાબતોથી વાકેફ કર્યો હોવાનું નીતિન પટેલે જણાવ્યું હતું. માંડવીના મૃતકોના પરિવારજનોએ માંગુકીયાની જાળમાં નહીં ફસાવા લોકોને અપીલ કરી છે.

નીટનારિઝલ્ટ પરનો......

વિવિધહાઇકોર્ટોમાં સુનાવણી ચાલી રહી છે. જ્યારે સુપ્રીમકોર્ટે અગાઉ સ્પષ્ટ કરેલું છે કે મામલે અન્ય કોઈ પણ કોર્ટ સુનાવણી કરી શકશે નહીં.

ઉલ્લેખનીય છે કે દેશભરમાં કુલ 10.5 લાખ વિદ્યાર્થીઓએ નીટની એક્ઝામ હિન્દી અને અંગ્રેજીમાં આપી હતી જ્યારે 1.25થી 1.50 લાખ વિદ્યાર્થીઓએ ગુજરાતી સહિતની પ્રાદેશિક ભાષામાં પરીક્ષા આપી હતી. પરીક્ષામાં અંગ્રેજી અને પ્રાદેશિક ભાષાનાં પેપરો અલગ અલગ હોવાથી વિવાદ સર્જાયો હતો અને બાદમાં મુદ્દે વિવિધ હાઇકોર્ટોમાં પડકારવામાં આવ્યો હતો.

રાજ્યનાં86% પેટા.....

રહેવાનેબદલે અપ-ડાઉન કરે છે. એટલું નહીં, જે જિલ્લામાં પેટા આરોગ્ય કેન્દ્રો પર પ્રસૂતિની સંખ્યા નહીવત્ છે, તે જિલ્લામાં 108 એમ્બ્યુલન્સ સેવાઓમાં પ્રસૂતિની સંખ્યા વધી છે. પ્રસૂતિ કરાવવા માટે 108માં ફિમેલ હેલ્થ વર્કર્સ કરતાં ઓછા કુશળ પેરામેડિકલ સ્ટાફ દ્વારા થતી પ્રસૂતિ ને સંસ્થાકિય પ્રસૂતિ કહેવાય કે નહીં તે વિશે અધિકારીઓ સ્પષ્ટ નથી.

દિવ્ય ભાસ્કરે માહિતી અધિકારના કાયદા હેઠળ મેળવેલી વિગતો અનુસાર રાજ્યના કુલ 9156 પેટા આરોગ્ય કેન્દ્રોમાંથી વર્ષ 2014-15 માં 7102, વર્ષ 2015-16 માં 7658 તેમજ વર્ષ 2016-17 માં 7876 પેટા આરોગ્ય કેન્દ્રોમાં એક પણ મહિલાની પ્રસૂતિ થઇ નથી.

અમદાવાદ જીલ્લાના દશ્ક્રોઇ તાલુકાના કઠવાડા પેટા આરોગ્ય કેન્દ્ર-1 માં છેલ્લાં એક વર્ષથી એક પણ ડિલિવરી થઇ નથી. અંગે વિશે ત્યાંના ફિમેલ હેલ્થ વર્કર શર્મીષ્ઠાબેન પટેલે કહ્યું કે, “હું અહીં બે વર્ષથી કામ કરું છું. મહિનાથી હું રજા પર હતી. મને ડિલિવરી કરવાનું આવડતું નહોતું. મેં તેની ટ્રેઇનિંગ નહોતી લીધી. હવે ટ્રેઈનિંગ લઈ લીધી છે એટલે હવે હું ડિલિવરી કરાવીશ.”

પતિએતલાક આપ્યા.....

બંનેવચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. પત્નીએ તાકીદે બજારમાંથી ખજૂર લાવવાની જિદ કરી રહી હતી. કંટાળીને પતિએ તેને 3 તલાક આપી દીધા. તલાક આપ્યા પછી પતિ પોતાના ઘર તરફ નીકળતાની સાથે પત્નીએ તેના ભાઇઓ સાથે મળીને તેને પકડી લીધો. ત્યાર પછી પતિનું મુંડન કરી નાખ્યું અને તેને ઘરમાંથી કાઢી મૂક્યો.

અન્ય સમાચારો પણ છે...