ધ્રાંગધ્રામાં મેઘરાજાને રીઝવવા અંખડ આનંદના ગરબા યોજાયા

ધ્રાંગધ્રા | ધ્રાંગધ્રા પંથકમાં ચોમાસાની અડધી સીઝન વીતી જવા છતા વરસાદનુ આગમન ન થતા ખેડૂતોને પાણી અને પશુઓ માટે...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:30 AM
ધ્રાંગધ્રામાં મેઘરાજાને રીઝવવા અંખડ આનંદના ગરબા યોજાયા
ધ્રાંગધ્રા | ધ્રાંગધ્રા પંથકમાં ચોમાસાની અડધી સીઝન વીતી જવા છતા વરસાદનુ આગમન ન થતા ખેડૂતોને પાણી અને પશુઓ માટે ઘાસચારાની તંગી ઉભી થઇ છે. આથી મેઘરાજાને રીઝવવા માટે ધ્રાંગધ્રાના હળવદ દરવાજા પાસે આવેલ હરીહરેશ્વર મંદીરે મહાદેવ મંડળ દ્વારા 12 કલાકનો અંખડ આનંદના ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમા વહેલી સવારથી રાત્રીના આઠ વાગ્યા સુધી મહિલાઓએ અખડ આનંદના ગરબા ગાયા હતા.જ્યારે સાંજે મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો હતો. આ આયોજનને હરીહરેશ્વરર મંદીરના પુજારી પ્રહલાદ મહારાજ અને મહિલા મંડળની બહેનોએ સફળ બનાવ્યો હતો.

X
ધ્રાંગધ્રામાં મેઘરાજાને રીઝવવા અંખડ આનંદના ગરબા યોજાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App