ધ્રાંગધ્રાના કુડા રોડ પર હડકાયા કૂતરાનો આતંક

ધ્રાંગધ્રા શહેરમાં કુડા રોડ પર હડકાયા કુતરા લઈને લોકો પરેશાન થઈ ગયા છે. આ વિસ્તારમા બે દિવસથી હડકાયા કુતરાએ...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:20 AM
Dhrangadhra - ધ્રાંગધ્રાના કુડા રોડ પર હડકાયા કૂતરાનો આતંક
ધ્રાંગધ્રા શહેરમાં કુડા રોડ પર હડકાયા કુતરા લઈને લોકો પરેશાન થઈ ગયા છે. આ વિસ્તારમા બે દિવસથી હડકાયા કુતરાએ ગીતાબેન આદીવાસી, લક્ષ્મણભાઈ તડવી સહિતના લોકોને ઈજા પોહચાડી હતી. તે સીવાય પણ કરડવા લોકો પાછળ દોડતા બે મહિલા અને બે બાળકોને ઈજા પોહચી હતી. જેને લઇ લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. આથી લોકો ઘરમાંથી નીકળતા ડરી રહયા હતા. આથી વિસ્તારના યુવાનો દ્વારા કુતરાને પકડી સિમવિસ્તારમાં મુકી આવવામાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

X
Dhrangadhra - ધ્રાંગધ્રાના કુડા રોડ પર હડકાયા કૂતરાનો આતંક
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App