ધ્રાંગધ્રામાં વડાપ્રધાનને જન્મદિવસની શુભેચ્છાના એક હજાર પોસ્ટકાર્ડ

ધ્રાંગધ્રા | દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને વિચરતી વિમુક્ત જ્ઞાતી દ્વારા એક હજાર પત્ર લખી ત્યારબાદ તેમના...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:20 AM
Dhrangadhra - ધ્રાંગધ્રામાં વડાપ્રધાનને જન્મદિવસની શુભેચ્છાના એક હજાર પોસ્ટકાર્ડ
ધ્રાંગધ્રા | દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને વિચરતી વિમુક્ત જ્ઞાતી દ્વારા એક હજાર પત્ર લખી ત્યારબાદ તેમના લાંબા આયુષ્યની પ્રાર્થના કરવા માટેનો કાર્યક્રમ ધ્રાંગધ્રા વાદીવસાહતમાં યોજાયો હતો. જેમાં ગોરકખનાથ સંમજુનાથ વાદી, પાલિકા પ્રમુખ ધીરૂભા પઢીયાર, હરેશભાઇ દેવીપુજક સહિત મોટી સંખ્યામાં આગેવાનો કાર્યકરો જ્ઞાતીના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

X
Dhrangadhra - ધ્રાંગધ્રામાં વડાપ્રધાનને જન્મદિવસની શુભેચ્છાના એક હજાર પોસ્ટકાર્ડ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App