Divya Bhaskar

Home » Saurashtra » Surendranagar District » Dhrangadhra » Dhrangadhra - માનપુર હનુમાનજી મંદિરમાંથી દાનપેટી ચોરાઈ

માનપુર હનુમાનજી મંદિરમાંથી દાનપેટી ચોરાઈ

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:20 AM

ધ્રાંગધ્રા તાલુકાના માનપુર ગામમાં આવેલા હનુમાજી મંદિરમાંથી દાનપેટી ચોરાતા પોલીસે તપાસ શરૂ કરી છે. ધ્રાંગધ્રા...

  • Dhrangadhra - માનપુર હનુમાનજી મંદિરમાંથી દાનપેટી ચોરાઈ
    ધ્રાંગધ્રા તાલુકાના માનપુર ગામમાં આવેલા હનુમાજી મંદિરમાંથી દાનપેટી ચોરાતા પોલીસે તપાસ શરૂ કરી છે.

    ધ્રાંગધ્રા તાલુકાનાં માનપુર ગામે આવેલ હનુમાનજી મંદીરના તાળા તોડી મંદિરની દાનપેટી તસ્કરો ચોરી કરી લઈ ગયા હતા. સવારમા મંદીરના પુજારી આરતી કરવા જતા તાળા તુટેલા જણાયા હતા. આ અંગે ગામના સંરપચ જગદીશભાઈ પટેલને જાણ કરતા ગામના લોકો મોટી સંખ્યામા દોડી આવ્યા હતા. આ બનાવની ધ્રાંગધ્રા તાલુકા પોલીસને જાણ કરતા પીએસઆઇ જી.પી.જાડેજા સહિત સ્ટાફ દોડી ગયા હતા. અને સંરપચ જગદીશભાઈ પટેલની ફરીયાદ લઇ વધુ તપાસ તાલુકા પોલીસે હાથ ધરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending