Divya Bhaskar

Home » Saurashtra » Surendranagar District » Dhrangadhra » Dhrangadhra - ધ્રાંગધ્રા બાયપાસ પરથી 2 ભેંસો ભરેલી કાર ઝડપાઈ

ધ્રાંગધ્રા બાયપાસ પરથી 2 ભેંસો ભરેલી કાર ઝડપાઈ

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:20 AM

ભેંસોને કતલખાને લઇ જવાતી હતી

  • Dhrangadhra - ધ્રાંગધ્રા બાયપાસ પરથી 2 ભેંસો ભરેલી કાર ઝડપાઈ
    ધ્રાંગધ્રા તાલુકા પોલીસને બાતમી મળતા ધ્રાંગધ્રા-હળવદ ફોરલેન હાઈવે પર વોચ ગોઠવી હતી. તે દરમિયાન શંકાસ્પદ કાર નીકળતા ઉભી રાખવાનુ જણાવતા ચાલકે કારને ને મારી મુકી હતી. તાલુકા પોલીસે કારનો પીછો કરી ધ્રાંગધ્રા બાયપાસ પાસે ઝડપી પાડ્યા હતા. જ્યારે પોલીસ દ્વારા કારમાં પાછળ 2 ભેંસો નિર્દયી રીતે દોરડાથી બાધેલી હાલતમા જોવા મળી હતી. પોલીસે કારમાં બેઠેલા ફારૂકભાઈ ઈબ્રાહીમભાઈ, ફીરોજ ઉફે મુન્નો અને તોસીફભાઈને ઝડપી પાડી તાલુકા પોલીસ સ્ટેશ હવાલે કર્યા હતા. જ્યારે બચાવેલી ભેંસોને ધ્રાંગધ્રા પાંજરાપોળમા મોકલી આપી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending