તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોરાજીમા દેશી તમંચા કારતૂસ સાથે એક શખ્સ ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોરાજી | ધોરાજીમાંજૂનાગઢ રોડ પર આવેલી મુલ્લા શેરીમાં રહેતા કરીમ મીયાં ઉર્ફે દાદૂ જાવેદ સૈયદ પાસે દેશી બનાવટનું હથિયાર હોવાની બાતમી આધારે પોલીસે દરોડો પાડી રૂ. 5 હજારની કિંમકતની દેશી બનાવટના તમંચા તથા ચાર જીવતા કારતુસ સાથે ઝડપી પાડીને આરોપી કરીમ મીયા,હમીદ હુશેન,નૂર મામદ ઉર્ફે ટીનો વિરૂધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને આરોપી કરીમ મીયાની ધરપકડ કરી છે.જ્યારે અન્ય બે શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો