તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Rajkot
 • Dhoraji
 • ધોરાજી |ધોરાજીનાભાડેર ગામે વાડીમા ચાલતા જૂગારધામ અંગે મળતી બાતમીના આધારે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોરાજી |ધોરાજીનાભાડેર ગામે વાડીમા ચાલતા જૂગારધામ અંગે મળતી બાતમીના આધારે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધોરાજી |ધોરાજીનાભાડેર ગામે વાડીમા ચાલતા જૂગારધામ અંગે મળતી બાતમીના આધારે પાટણવાવ પોલીસ સ્ટાફે ભાડેર ગામના અજીતસિંહની વાડીના મકાનમા દરોડો પાડીને જુગાર રમતા અજીતસિંહ, વડસિંહ વરૂ, દિનેશ બેચર, મીના દિનેશ કુંભાર, કરસન નંદાણીયા, સંજય ચાવડા, નયન ધીરૂ, અમિત નટુ, ધર્મેશ નરસી, અલ્તાફ ઉમર, કિશોર થાનકીને રૂ 54800ની રોકડ રકમ, બે કાર કિમત 8 લાખ, ચાર બાઇક કિમત 1 લાખ મળી કુલ મુદામાલ 9 લાખ 54 હજારના મુદામાલ સાથે ઝડપીને આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ધોરાજીના ભાડેર ગામે જુગાર રમતા 11 શખ્સ ઝડપાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો