તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Dhoraji
  • છેલ્લા બે દિવસથી સર્જાતા મેઘાડમ્બર વચ્ચે શુક્રવારે ટંકારામાં 3

છેલ્લા બે દિવસથી સર્જાતા મેઘાડમ્બર વચ્ચે શુક્રવારે ટંકારામાં 3

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

છેલ્લા બે દિવસથી સર્જાતા મેઘાડમ્બર વચ્ચે શુક્રવારે ટંકારામાં 3 ઇંચ,મોરબી, ધોરાજીમાં અને વાંકાનેરમાં પોણો ઇંચ પાણી વરસ્યું હતું. જ્યારે ગોંડલ,વાંકાનેર અને હળવદ વિસ્તારમાં ફક્ત હળવા ઝાપટા વરસ્યા હતા.

ધોરાજીમાં બપોર પછી પોણો ઇંચ પાણી વરસતા રોડ રસ્તા પર પાણી વહી ગયા હતા.મોરબીમાં મોડી સાંજથી વરસાદનું આગમન થયું હતું. વાંકાનેરમાં પોણો ઇંચ તેમજ મોરબીમાં અડધો ઇંચ પાણી વરસી ગયુ હતું. ટંકારામાં પણ 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. ગોંડલ તાલુકાના વસાવડ, કેશવાળા, ગોમટા અને લીલખાં ઝાપટા રૂપી હેત વરસાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...