• Home
  • Saurashtra
  • Rajkot District
  • Dhoraji
  • ધોરાજી-જામકંડોરણા પંથકમાં મગફળીના ઊભા પાકમાં પીડિયાનો રોગચાળો ફેલાયો

ધોરાજી-જામકંડોરણા પંથકમાં મગફળીના ઊભા પાકમાં પીડિયાનો રોગચાળો ફેલાયો

ધોરાજી | ધોરાજી જામકંડોરણા પંથકમાં મગફળીના ઉભા પાકમાં પીડીયાનો રોગ લાગતા ખેડૂતો ચિંતાતૂર બની ગયા છે. ધોરાજી...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:30 AM
ધોરાજી-જામકંડોરણા પંથકમાં મગફળીના ઊભા પાકમાં પીડિયાનો રોગચાળો ફેલાયો
ધોરાજી | ધોરાજી જામકંડોરણા પંથકમાં મગફળીના ઉભા પાકમાં પીડીયાનો રોગ લાગતા ખેડૂતો ચિંતાતૂર બની ગયા છે. ધોરાજી જામકંડોરણા પથંકમાં ખેડૂતોએ મગફળીના વાવેતર કરાયા છે. ત્યારે મગફળીના ઉભા પાકમાં પીડીયાનો રોગચાળો લાગી જતાં મગફળીના ઉભા પાકને નુકશાન થઈ રહ્યુ છે. ત્યારે મગફળીના ઉભા પાકમાં પીડીયાનો રોગચાળો લાગી જવાથી ખેડૂતો ચિંતીત બની ગયા છે. આ અંગે ભાદરા ગામના ખેડૂતોએ જણાવ્યુ હતું કે મગફળીના ઉભા પાકમાં પીડીયાનો રોગચાળો લાગી જતાં મગફળીનો પાક નિષ્ફળ જઈ રહ્યો છે. ગ્રામીણ વિસ્તારમાં મગફળીના પાકમાં પિડીયાના કારણે ખેડૂતો ચિંતીત બનીને ઉભા મગફળીના પાકને પશુઓને ચારવા સોપી રહ્યા છે. ખેડૂતો આર્થીક મુશ્કેલી ભોગવી રહ્યા છે. ધોરાજી જામકંડોરણા વિસ્તારમાં પીડીયાનો રોગચાળો લાગ્યો હતો.

X
ધોરાજી-જામકંડોરણા પંથકમાં મગફળીના ઊભા પાકમાં પીડિયાનો રોગચાળો ફેલાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App