ધોરાજી એસટી ડેપોના કર્મીઓનું કાળીપટ્ટી ધારણ કરી વિરોધ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોરાજી એસટી ડેપોના કર્મચારીઓએ પડતર પશ્નના ઉકેલ માટે કાળી પટી ધારણ કરી આદોલન શરૂ કરાયું છે. ધોરાજી એસટી ડેપોના કર્મચારીઓના પડતર પ્રશ્ને કોઇ નક્કર કાર્યવાહી ન કરવામાં આવતા સંકલન સમિતિ દ્વારા આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ડેપોના કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો છે. આ આંદોલનમાં એસટી ડેપોના કર્મચારીઓ જોડાયા હતા. તસવીર - ભરત બગડા

અન્ય સમાચારો પણ છે...