તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Dhoraji
  • Dhoraji ધોરાજીના BAPS સ્વામિનારાયણ મંદિરે યુવા સભાનું આયોજન કરવામાં આવ્યું

ધોરાજીના BAPS સ્વામિનારાયણ મંદિરે યુવા સભાનું આયોજન કરવામાં આવ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોરાજી : ધોરાજી બીએપીએસ સ્વામી નારાયણ મંદિરે યુવા સભા યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં હરી ભક્તો હાજર રહ્યા હતા. ધોરાજીના જુનાગઢના રોડ પર આવેલા બીએપીએસ સ્વામી નારાયણ મંદિરે યુવા સભા યોજાઇ હતી. જેમાં કલ્યાણ મૂતી સ્વામી સહિતના સંતોના આશીર્વચન સાથે માર્ગદર્શન આપ્યુ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બીએપીએસ સ્વામી નારાયણ મંદિર સત્સંગ મંડળના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...