• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Dhoraji
  • ધોરાજીના હિરપરા વાડી વિસ્તાર રહેતી જીગનાબેન જીગ્નેશ ભાઈ કાનપૂરીયા

ધોરાજીના હિરપરા વાડી વિસ્તાર રહેતી જીગનાબેન જીગ્નેશ ભાઈ કાનપૂરીયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધોરાજીના હિરપરા વાડી વિસ્તાર રહેતી જીગનાબેન જીગ્નેશ ભાઈ કાનપૂરીયા એ ધોરાજી પોલીસ મથકે ફરીયાદ નોધાવી છે જેમા જણાવયૂ છે કે ફરીયાદી મહીલા જીગના બેન જીગનેશ ભાઈ ના લગ્ન 13 વષ પહેલા જીગ્નેશ પોપટ ભાઈ કાનપૂરીયા સાથે થયેલ હતા સંતાન મા નવ વષ નો દિકરો છે.

મારા પતિ, સાસૂ શોભનાબેન, સસરા પોપટભાઈ, દિયર મેહુલ ભાઈ દેરાણી મીતલ બેન પાચેય આરોપી ઓ એકસંપ કરી ને મેણાં ટોણા મારી ને શારીરિક અને માનસિક ત્રાસ આપી ને તૂ તારા માવતરે થી વધૂ કરીયાવર લઈ ને આવ અને રોકડ રૂ 500,000/લેતી આવ નહીતર ધર માથી કાઢી મૂકવા ની ધમકી આપી ને હેરાન પરેશાન કરાઈ રહી છે આરોપી પતિ ને આડા સંબધો હોવા થીફરીયાદી ને કાઢી મૂકતાં તથા પીયર ને મળવા જવા નહી દેતા ની ફરિયાદ કરતાં ધોરાજી પોલીસ મથક ના એએસઆઇ એમ ડી મકવાણા એ ફરિયાદી મહીલા જીગના બેન ની ફરિયાદ નોધી ને આરોપી ઓ જીગનેશભાઈ , શોભનાબેન, પોપટભાઇ, મેહૂલભાઈ, મીતલ બેન રહે ધોરાજી વાળા વિરૂધ્ધ દહેજ પતિબંધક ધારા ની જોગવાઈ મુજબ ગૂનો નોધી વધૂ તપાસ એ એસ આઇ મકવાણા, ભીમભાઈ ગંભીરે તપાસ હાથ ધરી છેે.

અન્ય સમાચારો પણ છે...